ધાનેરા પાલિકાનુ મકાન જર્જરિત થતા પાલિકા કચેરી ચાર વિભાગોમાં વહેંચવામાં આવી. જેના કારણે અરજદારો થઈ રહ્યા છે પરેશાન,બીજી બાજુ ધાનેરા નાયબ કલેકટર કલ્પેશ ઉનડકર પણ એક્શન માં આવ્યા છે.. ઉપરી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી પાલિકા આધુનિક બની રહે અને ધાનેરાના તમામ લોકોની મુશ્કેલી દૂર થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે..