બનાસકાંઠામાં સમાવિષ્ટ કુલ 9 વિધાનસભા વિસ્તારોની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.કલેક્ટર મિહિર પટેલે કહ્યું બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 26,24,952 હતી. તેમાંથી 24,05,325 ગણતરી ફોર્મ EF પરત મળ્યા छे. ASD (Absent, Shifted, Dead) ना ४८२एो 2,19,627 મતદારો કમી થયા છે. આથી, ફાઇનલ ડ્રાફ્ટ રોલમાં 24,05,325 મતદારોનો સમાવેશ.