૩૧ નજીક આવતાની સાથે જ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આવતા જતા વાહનોની ચેકીંગ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે પોલીસ અત્યારે એક્શનના મોડમાં છે અને તમામ વાહનોની મોડી રાત સુધી આવતા જતા ચેકીંગ કરવામાં આવી રહી છે.
ધાનેરા: ધાનેરા પોલીસનું નાઈટ પેટ્રોલિંગ આવતા જતા વાહનોની ચેકીંગ હાથ ધરાઈ. - India News