Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ધાનેરા: ધાનેરાના સામરવાડા ગામે ૪ વાહનો વચ્ચે અકસ્માત.

India | Dec 22, 2025
ધાનેરા તાલુકાના સામરવાડા ગામે આજે સવારે ૪ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ધાનેરા: ધાનેરાના સામરવાડા ગામે ૪ વાહનો વચ્ચે અકસ્માત. - India News