ધાનેરામાં આજે નગરપાલિકા દ્વારા સખીમંડળ ની બહેનો દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં લોકો અને ગામજનો સહિત નગરપાલિકાના સદસ્યો અધિકારીઓ સહિત મહિલા મંડળના લોકો પણ જોડાયા હતા. મામા બાપજીના મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો.
ધાનેરા: ધાનેરાના મામાબાપજીના મંદિરમાં આજે ધાનેરા નગરપાલિકા અને સખીમંડળ દ્વારા વૃક્ષારોપણ યોજાયો. - India News