ધાનેરામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી પહોંચાડવા માટે યોજના બનાવવામાં આવી છે પણ પાણી પહોંચે કેવી રીતે તેને લઈને અનેક સવાલો ખેડૂતોને છે મહત્વનું છે કે ગોલા ગામમાં ખેડૂતો હવે જાતે જ મહેનત કરી ને સાફ સફાઈ કરતા થયા છે જ્યાં પાણી ભરવાનું છે ત્યાં નામોનિશાન પણ નથી જાતે ખેડૂતો પોતે મહેનત કરતા થયા છે.