ધાનેરા તાલુકામાં ધાખા ગામમાં પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. સરકારી યોજનાઓનો લાભ ન મળતા ખેડૂતો હેરાન છે, કેનાલો માં ગંદકી જોવા મળી રહી છે જેથી પાણી કેનાલો તક ન પહોંચતા લોકો હેરાન પરેશાન છે.
ધાનેરા: ધાનેરાના ધાખા ગામમાં ગામ સુધી પાણી ન પહોંચતા ખેડૂતો પરેશાન. - India News