Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ધાનેરા: શિયાળો બરાબર નહીં જામતાં ધાનેરામાં રવિ પાક પર જોખમ. ખેડૂતો ચિંતામાં.

India | Dec 25, 2025
ધાનેરા પંથકમાં મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર થાય છે.હાલ ખેતરો રાયડાના પીળા ફૂલોથી લહેરાઈ રહ્યા છે,પરંતુ ઠંડીના અભાવે ખેડૂતો ભય હેઠળ છે.યોગ્ય ઠંડી ન મળવાથી રાયડામાં ‘મોલો-મસ્સી’ જીવાતનો ઉપદ્રવ વધવાની સંભાવના છે.આવી સ્થિતિમાં છોડનો વિકાસ અટકી જશે અને ફૂલ ખરી પડવાથી સીધી અસર ઉત્પાદનમાં પડશે.