Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ધાનેરા: પાકમાં ઈયળ આવી જતા ખેડૂતો પરેશાન.

India | Dec 21, 2025
ધાનેરા સહિત અલગ અલગ તાલુકાઓમાં અત્યારે પાકમાં અમુક જગ્યા ઈયળ આવી જતા ખેડૂતો પરેશાન થયા છે . મહત્વનું છે કે ચણા અને એરંડા ના પાકમાં ઈયળના કારણે પાક બરબાદ થઈ રહ્યો છે જેથી ખેડૂતોને ફરી આર્થિક નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.