ધાનેરાની રજોડા પ્રાથમિક શાળામાં પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટરના સહયોગથી બંનેની ઉપસ્થિતિમાં વિધાર્થીઓને સ્વેટર આપવામાં આવ્યા. ઠંડીની ઋતુમાં વિધાર્થીઓને તકલીફના પડે તે માટે સ્વેટર આપવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગામના લોકો પણ જોડાયા.