ધાનેરા: ધાનેરા નગરપાલિકા જર્જરિત થતા ૪ ભાગોમાં વહેંચાતા અરજદારો અટવાયા.
ધાનેરા પાલિકા મકાન જર્જરિત થતા પાલિકા કચેરી ચાર વિભાગમાં અલગ અલગ વહેચાઈ જતા થતા અરજદારો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે જેથી અરજદારો માંગ કરી રહ્યા છે કે કચેરીનું સમારકામ કરવામાં આવે.