ધાનેરા ખાતે ઠાકોર સમાજ દ્વારા 'એક સમાજ એક બંધારણ'ના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના કલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવું બંધારણ ઘડવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
ધાનેરા: ધાનેરામાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ,નવા બંધારણ, ખર્ચ ઘટાડવા અને શિક્ષણ પર ચર્ચા કરાઈ - India News