ધાનેરા શહેરમાં સ્ટેશન રોડ પર રેલવે સ્ટેશન નજીક ગોળાઈમાં મગફળી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં મગફળી રોડ પર ઢોળાઈ જતાં ખેડૂતને નુકસાન થયું હતું.
ધાનેરા: ટ્રેક્ટર ટ્રોલી પલટી, મગફળી રોડ પર ઢોળાઈ: ધાનેરા સ્ટેશન રોડ પર બાઈક ચાલકને બચાવવા જતાં અકસ્માત - India News