Public App Logo
Profile Picture

પબ્લિક ન્યૂઝ કડી

@rajuthakor0429
21112Followers
19Following
કડીના સુજાતપુરા કેનાલ પર નામાના પૈસા માગતા 4 જેટલા ઇસમોએ પકોડીની લારીને તોડફોડ કરી માથામાં લાકડી મારી,5 ટાંકા આવ્યા
કડી ના ડરણ ગામે પેરામિલેટરી ફોર્સ માં સફળતા પૂર્વક ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા ઠાકોર કિશનજી નું સામૈયુ કરી ભવ્ય સ્વાગત
નાનીકડી ગામ પાસેબાઈક લઈ જઈ રહેલા દુધઈ ગામના યુવકને મોઢા પર પતંગની દોરી વાગતા 10 ટાંકા આવ્યા
કડી પોલીસ સ્ટેશન ખાતે મહેસાણા જિલ્લા પોલીસવડા  હિમાંશુ સોલંકીની અધ્યસ્થામાં  લોકદરબાર યોજાયો,નગરજનોએ સમસ્યાઅંગે રજુઆત
કડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા એસપી દ્વારા લોક દરબાર યોજાયો
કડી: કડી તાલુકાના કરણનગર ગામથી થોળ રોડ સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવતા ચકચાર
કડી: કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે ગામના ઠાકોર સમાજના યુવકો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્વાનો (કૂતરા) માટે લાડુ બનાવ્યા
કડી: કડી શહેરના મલ્હારપુરા ચાર માળીયા પાસેથી ચાઇનીઝ દોરીના 101 નંગ રિલ સાથે બે ઈસમોને કડી પોલીસે ઝડપી લીધા
કડી: કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024-25 દરમિયાન ઝડપાયેલ કુલ 3.53 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
કડી: કડી તાલુકાના ઈરાણા ગામની સીમમાં આવેલ કંપનીમાં સર્જાઈ કરુણાંતિકા,ટ્રક ડ્રાઇવર પિતાના સામે પુત્રનું મોત નીપજ્યું
કડી: કડી ના થોળ ગામે આઈ શ્રી સોનલબાઈ માતાજીની 102 મી જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી,દેવાયત ખવડ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન
કડી: ઉતરાયણ પર્વ પહેલા કડી તાલુકાના ડરણ ગામના યુવક દ્વારા કૂતરાઓ માટે 80 કિલો ઘઉંના લોટના લાડુ બનાવી વિતરણ કરાયું
કડી: કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ઉપક્રમે ચંપાબેન ટાઉનહોલ ખાતે સહકારીતા સંમેલન યોજાયું
કડી: કડી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI)નો 56મો શપથવિધિ સમારોહ યોજાયો,નવા પ્રમુખ તરીકે ડોક્ટર અલ્પેશ પ્રજાપતિએ શપથ લીધા
કડી: મતદાર યાદીની ખાસ સઘન સુધારા અંતર્ગત SIR ની પ્રક્રિયા પૂર્ણ,નવી મતદાર યાદીમાં કડી તાલુકામાંથી 33,574 મતદાર ના નામ કમી
કડી: કડી ના ઘુમાસણ ગામે રૂ.4 કરોડના ખર્ચે નવીન બનેલ અધ્યતન પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું
કડી: કડી તાલુકાના વડાવી ગામનો વધુ એક રહેણાંક વિસ્તારના સર્વે નંબરનો બિલ્ડરે બારોબાર દસ્તાવેજ કરી લેતાં સ્થાનિકોમાં રોષ
કડી: કડી બાર એસોસિએશનનાં પ્રમુખ અને સહમંત્રીઓની ચૂંટણીમાં પ્રમુખ તરીકે 42 વોટથી હિતુજી ઠાકોર ની જીત થતાં સમર્થકોમાં ઉત્સાહ
કડી: કડી તાલુકાના રણછોડપુરા ગામની સીમમાં આવેલ પશુ આહાર બનાવતી કંપનીમાં  અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી
કડી: કડીમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતાં ઈસમો પર કડી પોલીસની તવાઈ પોલીસે રૂ.18,480 નો મુદ્દોમાલ જપ્ત કરી 2 ઈસમોની ધરપકડ કરી
કડી: કડી ના તરસનીયા ગામની પ્રાથમિક શાળા,મહાદેવનું મંદિર આંગણવાડી સહિત ની જમીનનો બિલ્ડરના નામે દસ્તાવેજ થઈ ગયો,ગામ લોકોમાં રોષ
કડી: કડી ભવપુરા નાં યુવકે રૂ.10 હજારની લાલચમાં અજાણ્યા ઈસમને બેંક ખાતું વાપરવા આપતાં ખાતામાં 3.20 લાખનું આયબરફ્રોડ કરતા ધરપકડ
કડી: કડી ની મારુતિનંદન રેસીડેન્સીમાં ઘરનું લોક તોડી તિજોરીમાંથી અજાણ્યા ચોર ઈસમો રૂ.50000 ની ચોરી કરી ફરાર
કડી: કડી ના બુડાસણ ગામે યોજાયેલ ઓમકાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની સાધારણ સભામાં નીતિન પટેલે ધર્મ પરિવર્તનને લઈ નિવેદન આપ્યું
કડી: કડી તાલુકાના કરણનગર ગામ પાસે આવેલ નર્મદા વાય જંકશન પાસે સૌરાષ્ટ્ર શાખા કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવતા ચકચાર