આજે 16 ડિસેમ્બરના રોજ મુળ કડીના ભવપુરા વિસ્તારમાં રહેતા અને વાપી ખાતે નોકરી કરતાં ધર્મેન્દ્રકુમાર ભોજક દ્વારા અજાણ્યા વ્યક્તિને પોતાનું બેન્ક એકાઉન્ટ રૂ.10,000 ની લાલચ મા આવી વાપરવાં આપતા અજાણ્યો વ્યક્તિ વાસુ બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ સાયબર ફોર્ડ ના નાણા ટ્રાન્સફર કરતો હોવાની જાણ પોલીસને થતાં.ધર્મેન્દ્ર કુમાર ની કડી પોલીસ દ્વારા ધરપકડ કરી હતી.આવા એકાઉન્ટ ને "મ્યુલએકાઉન્ટ " કહેવામાં આવે છે. આ ખાતામાં 3.20 લાખનાં શંકાસ્પદ વ્યવહાર થયા હતા.