ગઈ તારીખ 23 ડિસેમ્બરના રોજ સવારે કડી તાલુકાના 88ઇરાણા ગામની સીમમાં આવેલ ગ્રીનફિલ્ડ ડેરીવેટીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બનવા પામી હતી. મુળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની દેવારામ કુંભારામ ચૌધરી અને તેમનો 19 વર્ષીય પુત્ર મુકનારામ રાજસ્થાનના જેસલમેર થી ટ્રક નંબર RJ 19 GE 3165 માં માલ ભરીને ઈરાણા ગામ ની સીમમાં આવેલ ગ્રીનફિલ્ડ ડેરીવેટ્વીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવ્યા હતા.જ્યાં ગાડી રિવર્સ લેતાં પુત્રનું મોત થયું હતું..