સોમવારના રોજ કડી શહેરનાં ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે સહકારિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજન કડી તાલુકા ખરીદ વેચાણ સંઘ અને કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ઉપક્રમે આત્મનિર્ભય ભારત સંકલ્પ અભિયાન અને હર ઘર સ્વદેશી ના મંત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો.નીતિનભાઈ પટેલે નવા જોડાયેલા ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કહ્યું હતું કે ગોરખ ધંધા કરવાના અને ગાડીમાં આગળ ભાજપનો પટ્ટો લગાવવાનો જોકે હવે કોઈ છેતરાતા નથી પેલાં છેતરાતા.