ગઈ તારીખ 15 ડિસેમ્બરની રાત્રી દરમિયાન કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામ તરફ જતા રોડ પર આવેલ મારુતિ નંદન રેસીડેન્સી માં રહેતા બળદેવભાઈજેવો ગઈ તારીખ 15 ડિસેમ્બરના રોજ દીકરા નો જન્મદિવસ હોય ઘર બંધ કરી અમદાવાદ ગયેલ હતાં.ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણા ચોરી ઈસમો તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઘરના બીજા રૂમમાં રાખેલ તિજોરી માંથી રોકડ રકમ રૂપિયા આશરે 50000 ની