Public App Logo
Profile Picture

Virang Maheta

@virangmaheta1674
9582Followers
80Following
પી. આઈ. શ્રીના માર્ગદર્શન હેઠળ ખાત્રજ ચોકડી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી 2026 અંતર્ગત નિઃશુલ્ક આઈચેકપ કેમ્પ યોજાયો
મહેમદાવાદ ખેડારોડ ઉપર ડાંગર ભરેલ ટ્રક ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત,વારંવાર અકસ્માતોને લઈને રોડ પહોંડા કરવાની ઉથી માંગ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપન મેદસ્વીતા મુક્ત ભારત, જેને સાકાર કરવા નારાયણ સો, ખાતે શરૂ કરાયો યોગ કેમ્પ
મહેમદાવાદ: સરદાર નગરમાં આવેલ હોલ ખાતે Dj ના વ્યવસાય સાથે સંકળાયેલ ખેડા જિલ્લાના લોકો એકત્રિત થઈ વ્યવસાયના વિરોધને લઇ યોજાઈ મીટીંગ
મહેમદાવાદ: સિહુંજ પાસેની જાનકી કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ટેન્કરમાં ભરી લાવી વહેરામાં નિકાલ કરાતા ટેન્કર ચાલક સામે પોલીસ ફરિયાદ
મહેમદાવાદ: હલધરવાસ ખાતે નીલે કંપનીમાં આગ લાગવાની ઘટના,આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિવિધ ફાયર વિભાગની ટીમો દ્વારા કામગીરી
મહેમદાવાદ: ઉતરાયણપર્વ નિમિત્તે વાંઠવાડી ગામે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઉજવાતા ઝોળીપર્વમા ધારાસભ્યશ્રી  જોડાઈ દાન એકત્રિત કરાયું
મહેમદાવાદ: કનીજ ગામે કારમાં આગ લાગતા મહેમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો મારી આગ ઉપર કાબુ, કારચાલકનો આબાદ બચાવ
મહેમદાવાદ: માત્ર 22 વર્ષીય યુવક CISF મા જોડાતા અને માદરે વતન મહેમદાવાદ આવતા ગર્વથી લોકોએ કર્યું તેનું સ્વાગત સન્માન
મહેમદાવાદ: ભાવસારવાડ બઝારમા આવેલ વૈભવ વાસણ ભંડાર મીની મોલ દ્વારા સૌ પ્રથમ કરેલ ડ્રો નો ગ્રહકોને મળેલ લાભ બદલ માન્યો ગ્રાહકોએ આભાર
મહેમદાવાદ: નોલેજ હાઇસ્કૂલ ખાતે ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં લોક પ્રતિનિધિ સાથે સંવાદ નો યોજાયો ભવ્ય કાર્યક્રમ
મહેમદાવાદ: નગરપાલિકા દ્વારા જવાહર બઝાર, ઢાળ વિસ્તાર જેવા વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત,સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કાર્યવહી
મહેમદાવાદ: ઉતરાયણનાપર્વને લઈને ઢાળમાં પીઆઈશ્રી, પીએસઆઇશ્રી સાથે પોલીસટીમ દ્વારા સુરક્ષાને લઈને વાહનચાલકોને નિઃશુલ્ક સેફટીગાર્ડ સેવા
મહેમદાવાદ: કેસરાની મુવાડી પાસે ડમ્પરની ટક્કરે 2 મોપેડ સવારને પહોંચી ગંભીર ઈજાઓ,અકસ્માતને લઇ થઈ ફરિયાદ, પોલીસે તપાસ હાથ ધરી
મહેમદાવાદ: શ્રીસિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં ટીબીનાદર્દીઓને ટીબી પોષણ કીટ વિતરણ કાર્યકમ યોજાયો
મહેમદાવાદ: નગરપાલિકા દ્વારા ગત ડિસેમ્બર માસમાં 17 લાખ ઉપરની વિવિધ વેરા વસુલાત કરવાની કર્મચારીઓની ટીમની સરાહનીય કામગીરીને બિરદાવાઈ
મહેમદાવાદ: ઢાળ વિસ્તાર,માર્કેટયાર્ડ જેવા વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની તૅમજ અન્ય સમસ્યાઓથી નગરજનો હેરાન પરેશાન # Jansamasya
મહેમદાવાદ: કનીજ ગામે શેખવાડા વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે નજીવી બાબતે મારામારી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
મહેમદાવાદ: પોલીસે 31 ડિસેમ્બર પૂર્વે વિવિધ ટીમો બનાવી ચેકપોસ્ટો જેવા વિવિધ વિસ્તારોમાં નાના-મોટા વાહનોની ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી
મહેમદાવાદ: પહાડ ગામની 30 વર્ષીય મહિલાએ અન્ય ઈસમના ત્રાસથી કંટાળી જઈ દવા ગટગટાવી જીવન ટૂંકાવવાની ઘટનાને લઈને ફરિયાદ
મહેમદાવાદ: વરસોલાના વૃદ્ધ સાથે છેતરપિંડી આચરી ખોટી રીતે દસ્તાવેજ કરી જમીન પડાવી લેવાનો કિસ્સો, ન્યાય માટે કરાઈ રજૂઆત
મહેમદાવાદ: કનીજ ગામે ઔડાની સદભાવના ગ્રાન્ટ હેઠળ રૂ.30 લાખના ફંડમાંથી વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત
મહેમદાવાદ: આમસરણ ગામે ધારાસભ્યશ્રી સાથે અનેક મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતીમાં APL T10 ક્રિકેટ ટુર્નામેન્ટની રોમાંચક અંતિમ ફાઇનલ મેચ
મહેમદાવાદ: દોઢમાસથી ઘરેથી નીકળી ગયેલા મનોદિવ્યાંગ ખોવાયેલ યુવકને તેના પરીવાર સાથે મિલન કરાવવાની મહેમદાવાદ પોલીસની ઉમદા કામગીરી
મહેમદાવાદ: દીનબેદારી,શનાયા ફાઉન્ડેશન,કેપી ગ્રુપ ઓફ ગુજરાત તૅમજ કાશીબા હોસ્પીટલના સહયોગ થી ખાત્રજ દરવાજા પાસે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ