Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મહેમદાવાદ: સરદાર નગરમાં આવેલ હોલ ખાતે Dj ના વ્યવસાય સાથે સંકળાયેલ ખેડા જિલ્લાના લોકો એકત્રિત થઈ વ્યવસાયના વિરોધને લઇ યોજાઈ મીટીંગ

Mehmedabad, Kheda | Jan 17, 2026
મહે. સરદારનગરમાં આવેલ હોલ ખાતે Dj ના વ્યવસાય સાથે સંકળાયેલ સમગ્ર ખેડા જિલ્લામાંથી લોકો એકત્રિત થઈ યોજાઈ ભવ્ય મીટીંગ. હાલ અનેક ગામોમાં Dj ને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને આ વ્યવસાય બંધ થઈ જશે તો અનેક લોકો બેરોજગાર થઇ જશે. જેવી અનેક બાબતોને લઈને ચર્ચા કરાઈ હતી. ત્યારે Dj સંચાલકો દ્વારા આ ચિંતાજનક વિષયને લઈને ઉચ્ચકક્ષા તૅમજ સમાજને રજુઆત કરવાની રજુઆત કરાઈ હતી. તેમ છતાં પણ કોઈ નિરાકરણ ન આવે તો ગાંધીચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.