Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહેમદાવાદ: કનીજ ગામે કારમાં આગ લાગતા મહેમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો મારી આગ ઉપર કાબુ, કારચાલકનો આબાદ બચાવ

Mehmedabad, Kheda | Jan 14, 2026
કનીજ રેલવે ફાટક પાસે કારમાં આગ લાગવાની ઘટના. મહેમદાવાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી. ફાયરવિભાગની ટીમના પ્રશાંતભાઈ વાળંદ,સલીમ ખલીફા,બંટીભાઈ પટેલ તૅમજ મુજફરભાઈ દ્વારા સતત પાણીનો મારો મારી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગ લાગવાની ઘટનામા સમયસૂચકતા વાપરી કારચાલક નીચે ઉતરી જતાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. ત્યારે કોઈ જાનહાની ન થતા મહેમદાવાદ નગરપાલિકા તૅમજ ફાયર વિભાગ ટીમની ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કરાયો હતો.
મહેમદાવાદ: કનીજ ગામે કારમાં આગ લાગતા મહેમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો મારી આગ ઉપર કાબુ, કારચાલકનો આબાદ બચાવ - Mehmedabad News