Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

મહેમદાવાદ: પોલીસે 31 ડિસેમ્બર પૂર્વે વિવિધ ટીમો બનાવી ચેકપોસ્ટો જેવા વિવિધ વિસ્તારોમાં નાના-મોટા વાહનોની ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી

Mehmedabad, Kheda | Dec 31, 2025
મહે. પોલીસ દ્વારા 31 ડિસેમ્બર પૂર્વે વિવિધ ટીમો બનાવી ચેકીંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. પી.આઈ.શ્રી,પી.એસ. આઈ તૅમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી મહે. શહેર તૅમજ ચેકપોસ્ટો ઉપર નાના મોટા વાહનોને રોકી સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. ખાસ કરીને યુવાધન નશાના રવાડે ચઢીને કાયદાનું ઉલ્લંઘણ ન કરે તે mate પોલીસ સતર્ક બની હતી. બ્રેથ એનાલાઇઝરની મદદથી શંકાસ્પદ ચાલકોની તપાસ કરાઈ હતી. પોલીની આ કામગીરીને ગર્વથી બિરદાવાઈ હતી.
મહેમદાવાદ: પોલીસે 31 ડિસેમ્બર પૂર્વે વિવિધ ટીમો બનાવી ચેકપોસ્ટો જેવા વિવિધ વિસ્તારોમાં નાના-મોટા વાહનોની ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી - Mehmedabad News