Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મહેમદાવાદ: ભાવસારવાડ બઝારમા આવેલ વૈભવ વાસણ ભંડાર મીની મોલ દ્વારા સૌ પ્રથમ કરેલ ડ્રો નો ગ્રહકોને મળેલ લાભ બદલ માન્યો ગ્રાહકોએ આભાર

Mehmedabad, Kheda | Jan 11, 2026
વૈભવ વાસણ ભંડાર મીની મોલ દ્વારા સૌ પ્રથમવાર ભવ્ય ડ્રો યોજાયો. જેમાં સપ્ટેમ્બર થી ડિસેમ્બર મહીના સુધી ખરીદી કરનાર ગ્રાહકોને ડ્રોની કુપનનો લાભ મળ્યો હતો. જેનો હાલ ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં 51 જેટલાં વિવિધ ઇનામો સાથે દરેક ગ્રાહકને આશ્વાસન ઇનામ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આ ડ્રો મા મોટી સંખિયામાં ઉપસ્થિત દરેક ગ્રાહકોને ફરજીયાત ઇનામ મળતા વૈભવ વાસણ ભંડાર દ્વારા સૌ પ્રથમ વાર કરેલ આ સુંદર આયોજન બદલ સૌ ગ્રાહકમિત્રોએ તેઓનો તહેદિલથી આભાર માન્યો.