મહેમદાવાદ પોલીસની ઉમદા કામગીરી. છેલ્લા દોઢ માસથી ઘરેથી નીકળી ગયેલા મનોદિવ્યાંગ યુવકને તેના પરીવાર સાથે મિલન કરાવવાની ઉમદા કામગીરીને પરિવારસાથે સૌ કોઈએ ગર્વથી બિરદાવી હતી.નેનપુર ચોકડી પાસે મનોદિવ્યાંગ ફરતો મળી આવ્યો હતો.પોલીસે તેની પૂછપરછ કરતા જવાબ આપવામાં અસમર્થ એવા યુવકે માત્ર 10 આંકડાનો મોબાઈલ નંબર જણાવ્યો હતો.પોલીસે નંબર ઉપર સંપર્ક કરતા યુવક રહે. બેકલીયા જી. ધાર, મધ્યપ્રદેશનો હોવાની જાણકારી મળી હતી.પોલીસ દ્વારા પરીવારને સોંપી કરી ઉમદા કામગીરી.