Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

મહેમદાવાદ: સિહુંજ પાસેની જાનકી કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ટેન્કરમાં ભરી લાવી વહેરામાં નિકાલ કરાતા ટેન્કર ચાલક સામે પોલીસ ફરિયાદ

Mehmedabad, Kheda | Jan 15, 2026
સિહુંજથી સુંઢાવણસોલ રોડ પર કેમિકલયુક્ત પ્રવાહી ખાલી કરતા ટેન્કર ચાલક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ.પોલીસે એફએસએલની ટીમ સ્થળ પર બોલાવી હતી. એફએસએલ ટીમ દ્વારા કેમિકલ યુક્ત પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ટેન્કર ચાલક ટેન્કરમાં ભરેલ કેમિકલ યુક્ત પ્રવાહી ટેન્કરની ટાંકીમાંથી વાલ મારફતે સિહુંજ ગામની સીમમાં રોડની સાઈડમાં અને મળકાણા વહેરાના વહેતા પણીમાં ખાલી કરતા હતા. ત્યારે પોલીસે બોલાવેલ એફએસએલ ટીમ દ્વારા ટેન્કરના પ્રવાહીના નમૂના, જેવા અન્ય સેમ્પલ લીઘા હતા.
મહેમદાવાદ: સિહુંજ પાસેની જાનકી કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ટેન્કરમાં ભરી લાવી વહેરામાં નિકાલ કરાતા ટેન્કર ચાલક સામે પોલીસ ફરિયાદ - Mehmedabad News