મહેમદાવાદ: ઉતરાયણનાપર્વને લઈને ઢાળમાં પીઆઈશ્રી, પીએસઆઇશ્રી સાથે પોલીસટીમ દ્વારા સુરક્ષાને લઈને વાહનચાલકોને નિઃશુલ્ક સેફટીગાર્ડ સેવા
પોલીસ દ્વારા ઢાળ વિસ્તારમાં ઉતરાયણના પર્વને લઈને ટુવહીલર વાહનચાલકોને નિઃશુલ્ક સેફટીગાર્ડ લગાવી આપવાની ઉમદા કામગીરી. પતંગની દોરીથી કોઈ જાનહાની ન સર્જાય, ગળા ન કપાય તે હેતુસર પીઆઈશ્રી આર.આઈ. સોલંકી, પીએસઆઈશ્રી અસ્સારી, TRB, GRD તૅમજ પોલીસટીમ દ્વારા ટુવહીલર વાહનચા લકોને નિઃશુલ્ક સેફટીગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેનો મોટી સંખિયામાં લોકોએ લાભ લીધો. ત્યારે મહેમદાવાદ પોલીસની આ ઉતરાયણ પહેલા સૌ પ્રથમવાર સેફટીગાર્ડની સેવાને ગર્વથી બિરદાવી હતી m