Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

મહેમદાવાદ: ઢાળ વિસ્તાર,માર્કેટયાર્ડ જેવા વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની તૅમજ અન્ય સમસ્યાઓથી નગરજનો હેરાન પરેશાન # Jansamasya

Mehmedabad, Kheda | Jan 4, 2026
#Jansamasya :મહે. શહેરમાં ઢાળ વિસ્તાર, માર્કેટયાર્ડ, ભાવસારવાડ, જવાહર બઝાર જેવા વિવિધ વિસ્તારોમાં નગરજનો ટ્રાફિકની સમસયાથી હેરાન-પરેશાન.ત્યારે રોડ રસ્તા ઉપર બેફામ લારીઓ, રજડતા ઢોરો તૅમજ ભરચક બઝાર વિસ્તારોમાં થ્રીવીલર, ફોરવહીલર તૅમજ હેવી સાધનોનો ભારે ઘસારો હોવાને લઈને ટ્રાફીક સર્જાતા કલાકો સુધી લોકો હેરાન-પરેશાન થાય છે. જેને લઈને તંત્ર દ્વારા આ જટીલ સમસ્યાઓનું સત્વરે વહેલી તકે નિવારણ લાવવા ઉઠી લોકોની માંગ.