Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહેમદાવાદ: પહાડ ગામની 30 વર્ષીય મહિલાએ અન્ય ઈસમના ત્રાસથી કંટાળી જઈ દવા ગટગટાવી જીવન ટૂંકાવવાની ઘટનાને લઈને ફરિયાદ

Mehmedabad, Kheda | Dec 30, 2025
પહાડ ગામે રહેતી 30 વર્ષીય મહિલાનું દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેવાની દુઃખદ ઘટના. પહાડ ગામના અન્ય ઈસમ દ્વારા મહિલાને તેની સાથે વાતચીત કરવા માટે દબાણ કરતા હોય. અને તુ મારી સાથે નહી બોલે તો તને સમાજમાં બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હોય. અને મરણજનાર મહિલા આરોપી સાથે બોલવાની ના પાડતા હોય. જેથી આરોપી ત્રાસ આપતાં અતીત્રાસથી કંટાળી જઈ મહિલાએ દવા પી જીવન ટૂંકાવ્યું. આ ઘટનાને લઈને દીકરીના માતા દ્વારા કરાઈ ફરિયાદ.પોલીસ દ્વારા ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરાઈ.