શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનખાતે ટીબી પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે મંચસ્મહાનુભા એવા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ધ્રુવે,તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય રાણા, મહે.પો. સ્ટે.ના પી.એસ.આઈ.શ્રી આસ્સારી, ડો. નૈસદભાઈ.બી. ભટ્ટ (દાદા)જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના સાથે ટ્રસ્ટીશ્રી નરેન્દ્રભાઈ પુરોહિત અને અમીમેડમના હસ્તે 20 ટીબી પોષણ કીટોનું વિતરણ કરાયુ.