Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મહેમદાવાદ: નગરપાલિકા દ્વારા ગત ડિસેમ્બર માસમાં 17 લાખ ઉપરની વિવિધ વેરા વસુલાત કરવાની કર્મચારીઓની ટીમની સરાહનીય કામગીરીને બિરદાવાઈ

Mehmedabad, Kheda | Jan 5, 2026
મહે. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી ગત ડિસેમ્બર માસમાં 17 લાખ ઉપરની વિવિધ વેરા વસુલાતની કરાઈ કામગીરી. જેમાં રેસીડેન્સ વિસ્તારમાં બે ટીમો તૅમજ કોમર્શિયલ વિસ્તાર બે ટીમો દ્વારા ઢાળ વિસ્તાર, રાધેકિશન જેવા વિવિધ વિસ્તારોમાંથી કરાઈ વેરાઓની વસુલાત. આવનાર સમયમાં બાકી વેરાઓ નહી ભરાય તો રેસીડેન્સમાં પાણીના કનેકશનો અને કોમર્શિયલમાં શીલ મારવાની પ્રક્રીયા હાથ ધરાશે. ત્યારે કર્મચારીઓએ વેરા વસુલાતની સરાહનીય કામગીરી કરી તેને બિરદાવાઈ હતી.