Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહેમદાવાદ: કનીજ ગામે શેખવાડા વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે નજીવી બાબતે મારામારી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

Mehmedabad, Kheda | Jan 1, 2026
કનીજ ગામે આવેલ શેખવાડા વિસ્તારમાં નજીવી બાબતે મારામારીની ઘટના.ઝૈડા તૅમજ લાકડા મુકવા જેવી નજીવી બાબતને લઈને એકજ કોમના બે જૂથો વચ્ચે ખુલ્લા હાથની મારાંમારીનો બનાવ.બે જૂથો વચ્ચે ઝગડો ઉગ્ર બનતા પથ્થરમારો, તલવારો, ધારિયા, જેવા અન્ય સાધનોના સામસામી હુમલામાં સાતથી આઠ ઈસમો સાથે એક મહિલા જેઓ ગંભીર રીતે ઘાયલ થતા મહે. સામુહિક આરોગ્ય કેન્દ્ર તૅમજ અન્ય હોસ્પીટલોમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.સ્થાનિકોએ કરી કડક કાર્યવાહીની રજુઆત. .