Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહેમદાવાદ: હલધરવાસ ખાતે નીલે કંપનીમાં આગ લાગવાની ઘટના,આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિવિધ ફાયર વિભાગની ટીમો દ્વારા કામગીરી

Mehmedabad, Kheda | Jan 15, 2026
મહે. હલધરવાસ ખાતે કંપનીમા આગ લાગવાની ઘટના. બપોરે 2-00 વાગ્યાથી લઈને રાત્રે 11-00 વાગ્યાં સુધી ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી. કંપનીમા આરો મશીન બનતા હોય જેને લઈને માલનું ભારે નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. મહેમદાવાદ, કપડવંજ, કઠલાલ, નડિયાદ, તૅમજ અમદાવાદથી ફાયર વિભાગની ટીમો પહોંચી સતત પાણીનો મારો મારી આગ ઉપર કાબુ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.મહે. પોલીસટીમ પણ પહોંચી હતી.
મહેમદાવાદ: હલધરવાસ ખાતે નીલે કંપનીમાં આગ લાગવાની ઘટના,આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિવિધ ફાયર વિભાગની ટીમો દ્વારા કામગીરી - Mehmedabad News