Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મહેમદાવાદ: માત્ર 22 વર્ષીય યુવક CISF મા જોડાતા અને માદરે વતન મહેમદાવાદ આવતા ગર્વથી લોકોએ કર્યું તેનું સ્વાગત સન્માન

Mehmedabad, Kheda | Jan 11, 2026
મહે. માત્ર 22 વર્ષીય યુવક જેઓ CISF મા જોડાતા અને ત્યારબાદ પ્રથમ વખત પોતાના માદરે વતન મહેમદાવાદ આવતા ગર્વથી કર્યું લોકોએ તેનું સ્વાગત સન્માન. આ પ્રસંગે પરીવારમા પણ જોવા મળી ખુશીની લાગણી. રેલવે સ્ટેશન ઉતરતાની સાથે જ ડીજે સાથે ભવ્ય ઝુલુસ કાઢી, આતસબાજી કરી, યુવકનું સ્વાગત સન્માન કરી તેની આ નાની ઉંમરમાં મળેલ સફળતાને સૌ કોઈએ ગર્વથી બિરદાવી હતી. ત્યારે યુવક દ્વારા પણ પરીવાર તૅમજ સૌ કોઈનો ભવ્ય સ્વાગત સન્માન બદલ તહેદિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.