Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

મહેમદાવાદ: વરસોલાના વૃદ્ધ સાથે છેતરપિંડી આચરી ખોટી રીતે દસ્તાવેજ કરી જમીન પડાવી લેવાનો કિસ્સો, ન્યાય માટે કરાઈ રજૂઆત

Mehmedabad, Kheda | Dec 30, 2025
વરસોલાના રહેવાસી વૃદ્ધ સાથે છેતરપિંડી આચરી ખોટી રીતે દસ્તાવેજ કરી જમીન પડાવી લેવાનો કિસ્સો. વૃદ્વ વડીલ જેઓ સાંભળી ન શકતા હોય અને અશક્ત હોવાનો લાભ લઇ વિશ્વાસમાં લઇ અન્ય ઈસમો દ્વારા ખોટી રીતે દસ્તાવેજ કરી કરાઈ છેતરપીંડી. ત્યારે તેઓને ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતાં વૃદ્ધ દંપતી નિરાધાર થતા અન્ય પરીવારે માનવતા ધર્મ નિભાવી આપ્યો આશરો. ત્યારે વૃદ્ધ સાથે છેતરપિંડી કરી ખોટી રીતે દસ્તાવેજ કરાવી લેનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી ન્યાય માટે કરાઈ રજુઆત.
મહેમદાવાદ: વરસોલાના વૃદ્ધ સાથે છેતરપિંડી આચરી ખોટી રીતે દસ્તાવેજ કરી જમીન પડાવી લેવાનો કિસ્સો, ન્યાય માટે કરાઈ રજૂઆત - Mehmedabad News