Public App Logo
Profile Picture

Vijay Thakor

@vijaypava
123019Followers
26Following
કરજણ: કરજણ ખાતે APMC ખાતે ટેમ્પા માંથી રૂ.૭.૮૨ મુદ્દામાલ નાં ૬ સિગારેટ નાં કાર્ટૂન ની ચોરી તથા કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
કરજણ: કરજણ નાં બચાર ગામ ની યુવતી ને લગ્ન ની લાલચ આપી  4 દિવસ સુધી ગોંધી રાખતા યુવતી એ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી
કરજણ: વિધાનસભાના શક્તિ કેન્દ્ર ખાતે ભારતીય જનતા પાર્ટીના અંત્યોદય વિચારધારા ના સંકલ્પને ચારીત અર્થ કરતો રથ ગામોમાં પ્રવેશ્યો
કરજણ: કરજણ નવાબજાર ખાતે ખાનગી હોસ્પિટલ માં કમ્પાઉન્ડર ની નોકરી કરતા ઈસમ પર હુમલો.ઘટનાં CCTV માં કેદ થય હતી
કરજણ: જુનાબજાર અને નવાબજારને જોડતા ઓવરબ્રિજ બ્રિજ પરનો સ્લેબનો ટુકડો પડતા નીચેથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને ઇજા
કરજણ: કરજણ તાલુકામાં નવી જીથરડી ગામ સહિત તાલુકા માં હોળી પર્વ ની ઉજવણી કરવામાં આવી
કરજણ: હોળી ધૂળેટી નાં ત્યોહાર ને લઇ 24 અને 25 તારીખ નાં રોજ  નર્મદા નદી માં નાહવા નાં જવા પર મેજિસ્ટ્રેટ નું જાહેરનામુ
કરજણ: કરજણના ઉરદ ગામની સીમમાં એક પર પ્રાંતિય ઈસમે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું કરજણ પોલીસ ઘટના થતો પહોંચી હતી..
કરજણ: કરજણ તાલુકા ના કણભા,હાદોડ,સહિત નાં આઠ જેટલા ગામો માં ચૂંટણી બહિષ્કાર નાં બેનરો લાગ્યા
કરજણ: કરજણ ને.હા. લાકોદરા પાસે લગઝરી બસ માં આગ લાગવા પામી હતી, કરજણ ફાયર ટીમ ઘટના સ્થળે પોહચી સદનસીબે કોઈ જાનહાની થય ન હતી
કરજણ: કરજણ નવાબજાર જૈન વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું
કરજણ: કરજણ નવા બજાર ખાતે જૂની કોર્ટ પાસે આવેલ લીમડાના ઝાડ ના થડિયામાં આગ લાગતા કરજણ ફાયર વિભાગ દ્વારા આંખ પર કાબુ મેળવ્યો
કરજણ: જુનીજીથરડી , કંડારી, કાસમપુર, સહિત ના ગામોમાં ધારાસભ્યના વરદ હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
કરજણ: નવાબજાર ખાતે જૈન વાડી ખાતે  રાષ્ટ્રીય પરશુરામ સેના તેમજ જૈન સંઘ સંચાલિત દ્રારા રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
કરજણ: કરજણ શાહ NB સાર્વજનિક હાઈસ્કૂલ સહિત નાં અલગ અલગ કેન્દ્રો પર બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ થયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
કરજણ: ભરૂચ લોક સભાના ઉમેદવારે કરજણ નવાબજાર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. તેમજ કરજણ તાલુકા માં સ્વભિમાન રેલી યોજાય
કરજણ: જુનાબજાર ખાતે મહાશિવરાત્રી ત્યોહાર નિમિતે મહાદેવ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા
કરજણ: સુમેરુ ખાતે જિલ્લા અને તાલુકા કોંગ્રેસનાં અગ્રણીઓની લોકસભાનાં ઉમેદવાર ચૈતર વસાવા સાથે બેઠક યોજાઇ
કરજણ: નવી જીથરડી ખાતે ત્રણ બાઈકો ચોરાઈ જવા પામતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે બે બાઈકો સીમમાંથી મળી આવી પોલીસ ફરિયાદ નોંધાઇ.
કરજણ: કરજણ પોલીસે કરજણ નેશનલ હાઇવે પર આવેલ હોનેસ્ટ હોટલ પાસેથી  મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો
કરજણ: કરજણ નવા બજાર ખાતે શેરડીના રસ ની લારી ચલાવનાર હાથ ના મશીનમાં આવી જતા હાથ તૂટી જવા પામ્યો હતો
કરજણ: કરજણ જુના બજાર ખાતે નગર પાલિકા દ્વારા ચિકન મટન ની દુકાનો પર સપાટો બોલાવ્યો હતો..
કરજણ: કરજણ ખાતે ભારત રેલ્વે પરિયોજના હેઠળ 554 રેલવે સ્ટેશનો પુનઃ વિકાસ તેમજ ઉદ્ઘાટન કરજણ નાં ધારાસભ્ય ની અઘ્યક્ષતા માં યોજાયો
કરજણ: ગુજરાત પશુપાલન વિભાગ દ્વારા કરજણ રામ વાડી ખાતે કરજણ શિનોર નાં ધારાસભ્ય અક્ષય પટેલ અધ્યક્ષતા માં પશુપાલન શિબિર યોજાઇ
કરજણ: LCB પોલીસે નેશનલ હાઈવે-48 પર ભરથાણાની સીમમાં ટ્રકમાંથી વિદેશી દારૂ સહિત 27 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો