કરજણ: નવી જીથરડી ખાતે ત્રણ બાઈકો ચોરાઈ જવા પામતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે બે બાઈકો સીમમાંથી મળી આવી પોલીસ ફરિયાદ નોંધાઇ.
કરજણ તાલુકાના નવી જીથરડી ગામ ખાતે ત્રણ બાઈકો ચોરાઈ જતા ચકચાર મચી જવા પામી હતી નવીજીથરડી ગામ ખાતે ગતરોજ રાત્રિના સમયે ત્રણ બાઇકો ચોરાઈ જવા પામી હતી જ્યારે બાઇકો ની શોધખોળ હાથ ધરતા બે બાઈકો ગામની સીમમાંથી મળી આવી હતી જ્યારે વધુ એક બાઈક ન મળતા કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી કરજણ પોલીસે તપાસ હાથ ધરી હતી