કરજણ: નવાબજાર ખાતે જૈન વાડી ખાતે રાષ્ટ્રીય પરશુરામ સેના તેમજ જૈન સંઘ સંચાલિત દ્રારા રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલા જૈન વાડી ખાતે રાષ્ટ્રીય પરશુરામ સેના તેમજ જૈન સંઘ સંચાલિત દ્રારા રક્ત દાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ડોનેશન આશરે 160 યુનિટ કેટલા કરાયાં હતા આ કેમ્પમાં રાષ્ટ્રીય પરશુરામ સેના,જૈન સંધ સંચાલિત તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા