Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
No video available

કરજણ: કરજણ ખાતે APMC ખાતે ટેમ્પા માંથી રૂ.૭.૮૨ મુદ્દામાલ નાં ૬ સિગારેટ નાં કાર્ટૂન ની ચોરી તથા કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

Karjan, Vadodara | Apr 4, 2024
કરજણ ખાતે ટેમ્પામાંથી સિગારેટ નાં ૬ કાર્ટૂન ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અમદાવાદ ખાતેની ટ્રાન્સપોર્ટ ની કરજણ એપીએમસીમાં ટ્રાન્સપોર્ટ ઓફિસ પર માલ ની ડીલેવરી કરવા આવેલ આઇશર ટેમ્પા નાં ચાલકે ટેમ્પા માં ભરેલ ૬ જેટલા સિગરેટ નાં કાર્ટૂન જેની કુલ કિંમત ૭ લાખ ઉપરાંત ની કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કર્યાં ની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી .પોલીસે તપાસ હાથ ધરી હતી