કરજણ: ભરૂચ લોક સભાના ઉમેદવારે કરજણ નવાબજાર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. તેમજ કરજણ તાલુકા માં સ્વભિમાન રેલી યોજાય
આપ પાર્ટીના ભરૂચ લોક સભાના ઉમેદવારે કરજણ ખાતે સ્વાભિમાની રેલી સાથે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. અગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભાની સીટ ઉપર ભાજપ સામે લડવા કોંગ્રેસ અને આપ પાર્ટીએ ગઠબંધન કરી આદિવાસી સમાજના મસીહા ગણાતા ડેડીયાપાડા નાં આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા સીટ નાં ઉમેદવાર એ કરજણ ખાતે નવા કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ તાલુકા વિસ્તાર માં રેલી યોજી હતી