Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
No video available

કરજણ: કરજણ પોલીસે કરજણ નેશનલ હાઇવે પર આવેલ હોનેસ્ટ હોટલ પાસેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો

Karjan, Vadodara | Mar 3, 2024
વડોદરા ના કરજણમાં મોટી માત્રામાં વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો કરજણ નેશનલ હાઇવે 48 પર ની ઓનેસ્ટ હોટલ પાસેથી કન્ટેનરમાં લઈ જવાતી 14640 નંગ બોટલો ઝડપાઈ હતી વિદેશી દારૂ ના જથ્થા સાથે 1 ઇસમ ઝડપાયો કરજણ પોલીસે વિદેશી દારૂ,કન્ટેનર સહિત ₹ 28,57,470 નો મુદ્દામાલ કર્યો કબ્જે કરજણ પોલીસે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી