કરજણ: કરજણ નવાબજાર ખાતે ખાનગી હોસ્પિટલ માં કમ્પાઉન્ડર ની નોકરી કરતા ઈસમ પર હુમલો.ઘટનાં CCTV માં કેદ થય હતી
કરજણ નવા બજાર ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા ઈસમ ઉપર હુમલો થવા પામ્યો હતો મળતી માહિતી અનુસાર કરજણ નવા બજાર ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડ નોકરી કરતો ઉર્વીશ પટેલ નામ ના વ્યક્તિ પર હોસ્પિટલમાં જ અસામાજિક ઈસમ વડે હથોડી થી હુમલો કરવામાં આવ્યો હતો જેની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી ત્યારબાદ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો