કરજણ: કરજણ નવા બજાર ખાતે શેરડીના રસ ની લારી ચલાવનાર હાથ ના મશીનમાં આવી જતા હાથ તૂટી જવા પામ્યો હતો
કરજણ નવા બજાર ખાતે શેરડીના રસની લારી ચલાવતા ઈસમનો હાથ શેરડીના રસના મશીનમાં આવી જવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ નવા બજાર ઓવરબ્રિજ પાસે શેરડીના રસ ની લારી ચલાવનાર ઈસમ નામે રાજેશભાઈ મનીભાઈ પાટણવાડીયા નાઓ નો હાથ મશીનમાં આવી જતા તેઓને 108 મારફતે વડોદરા દવાખાને લઈ જવામાં આવ્યા હતા3