Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi
No video available

કરજણ: કરજણ જુના બજાર ખાતે નગર પાલિકા દ્વારા ચિકન મટન ની દુકાનો પર સપાટો બોલાવ્યો હતો..

Karjan, Vadodara | Feb 29, 2024
કરજણ જુના બજાર ખાતે નગર પાલિકા દ્વારા ચિકન મટન ની દુકાનો પર સપાટો બોલાવ્યો હતો.. વાત કરવામાં આવે તો કરજણ નગર પાલિકા દ્વારા બિન પરવાનગી થી મટન નો ધંધો કરતા દુકાનો બંધ કરવામાં આવી હતી.. જ્યારે જુના બજાર માં પણ પાલિકા દ્વારા માસ મટન ની ગેર કાયદેસર દુકાનો હટાવી લેવા ની જાણ કરવામાં આવી હતી.. પરંતુ દુકાનો ન હટાવતા આજ રોજ કરજણ નગર પાલિકા દ્વારા દુકાનો હટાવવા ની કામગીરી કરવામાં હાથ ધરવા માં આવી હતી...