કરજણ: કરજણ નવા બજાર ખાતે જૂની કોર્ટ પાસે આવેલ લીમડાના ઝાડ ના થડિયામાં આગ લાગતા કરજણ ફાયર વિભાગ દ્વારા આંખ પર કાબુ મેળવ્યો
કરજણ નવા બજાર ખાતે જૂની કોર્ટ પાસે મહાકાય લીમડાનું ઝાડ આવેલું છે જ્યાં લીમડાના થડમાં આગ લાગવા પામી હતી જ્યારે આગ ધીરે ધીરે મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલા કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જ્યારે કરજણ વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો