કરજણ: સુમેરુ ખાતે જિલ્લા અને તાલુકા કોંગ્રેસનાં અગ્રણીઓની લોકસભાનાં ઉમેદવાર ચૈતર વસાવા સાથે બેઠક યોજાઇ
જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસનાં અગ્રણીઓની લોકસભાનાં ઉમેદવાર ચૈતર વસાવા સાથે બેઠક યોજાઇ. ચૈતર વસાવા ગઠબંધનમાં ફાળવેલ ભરૂચ બેઠકના લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ચૈતર વસાવાએ કરજણ વિધાનસભાના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાબતે ચર્ચા કરી.