કરજણ: હોળી ધૂળેટી નાં ત્યોહાર ને લઇ 24 અને 25 તારીખ નાં રોજ નર્મદા નદી માં નાહવા નાં જવા પર મેજિસ્ટ્રેટ નું જાહેરનામુ
નદિઓ તળાવમાં નાહવા ઉપર પ્રતિબંધ હોડી ધુળેટી પર્વને હવે ગણતરી નો સમય બાકી છે ત્યારે નદી અને તળાવમાં ડૂબી જવાની ઘટનાઓ અટકાવવાના હેતુ છે. વડોદરા જિલ્લા મેજિસ્ટ દ્વારા નદીઓ અને તળાવમાં નાહવા પર પ્રતિબંધને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી છે તાલુકાના નારેશ્વર અને મોટીકોરલ ખાતે નદીઓ નાં ઘાટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપી દેવામાં આવી . તારીખ 24 અને 25 બે દિવસ નદીમાં નાહવા જવા દેવામાં આવશે.. નહી