Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
No video available

કરજણ: કરજણના ઉરદ ગામની સીમમાં એક પર પ્રાંતિય ઈસમે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું કરજણ પોલીસ ઘટના થતો પહોંચી હતી..

Karjan, Vadodara | Mar 22, 2024
કરજણ તાલુકાના ઉરદ ગામ ની સીમ માં એક પરપ્રાંતીય ઈસમે ગળે ફાંસો ખાઈ ને જીવન ટૂંકાવ્યુ. કરજણ તાલુકા ના ઉરદ ગામની સીમ મા ઘઉં કાઢવા માટે નું હાડવેસ્ટર મશીન લઇ ને આવેલ ઈસમો ગામની સીમા રહેતા હતા જ્યારે આવેલ ઈસમો માં થી એક ઈસમ એ ગળે ફાંસો ખાઈ ને જીવન ટૂંકાવ્યું હતું.. જ્યારે ઘટના ને લઇ ને સ્થળ પર કરજણ પોલીસ પોહચી હતી.. પોલીસ દ્વારા બોડી ને નીચે ઉતારી ને પીએમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.. પોલિસે તપાસ હાથ ધરી
કરજણ: કરજણના ઉરદ ગામની સીમમાં એક પર પ્રાંતિય ઈસમે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું કરજણ પોલીસ ઘટના થતો પહોંચી હતી.. - Karjan News