Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
No video available

કરજણ: કરજણ નાં બચાર ગામ ની યુવતી ને લગ્ન ની લાલચ આપી 4 દિવસ સુધી ગોંધી રાખતા યુવતી એ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી

Karjan, Vadodara | Apr 2, 2024
કરજણ તાલુકાના બચાર ગામની યુવતી ને લગ્નની લાલચ આપી ચાર દિવસ સુધી ગોંધી રાખતા યુવતીએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી બજાર ગામના યુવા કે ગામ ની જ યુવતી ને રાત્રે ફોન કરી ને ભાગી ને લગ્ન કરવાની લાલચ આપી ગામ ની સીમ માં ચાર દિવસ રાખી યુવતી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરતાં યુવતી એ કરજણ પોલીસ મથકે યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી