કરજણ: કરજણ ખાતે ભારત રેલ્વે પરિયોજના હેઠળ 554 રેલવે સ્ટેશનો પુનઃ વિકાસ તેમજ ઉદ્ઘાટન કરજણ નાં ધારાસભ્ય ની અઘ્યક્ષતા માં યોજાયો
ભારત માં ₹ ૪૧ હાજર કરોડની રેલવે પરિયોજનાઓ ની ભેટ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ ૫૫૪ રેલવે સ્ટેશનો નો પુનઃ વિકાસ તેમજ ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ/ અંડરપાસ નું શિલાન્યાસ / ઉદ્ગાટણ / રાષ્ટ્ર ને સમર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિડિયો કોન્ફેસિંગ મારફતે કરવામાં આવ્યું... જેમાં કરજણ રેલવે સ્ટેશન ને પણ અમૃત ભારત રેલવે સ્ટેશન માં સમાવેશ થતાં આ કાર્યક્રમ કરજણ ખાતે કરજણ નાં ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું