કરજણ: જુનાબજાર ખાતે મહાશિવરાત્રી ત્યોહાર નિમિતે મહાદેવ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા
કરજણ જુના બજાર ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાદેવની શોભા યાત્રા કાઢવામાં આવી હતી કરજણ જુના બજાર સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી મહાદેવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે તેમજ શોભાયાત્રામાં જોડાયા હતા l